આજરોજ તા.૩.૧૦.૧૮ની સવારે ૧૦ વાગે નવાવાસ ગામની જુમ્મા મસ્જિદ માં "All Gujarat Momin Empowerment & Education Trust, Ratanpur-Gujarat(AGMEET)" નો સૌ પ્રથમ "આશિર્વાદ કાર્યક્રમ" રાખવામાં આવેલ છે. જેમાં નવાવાસ ગામના આદરણીય આગેવાનો જેવાકે પીરભાઇ જીવાભાઇ મહેસાણીયા, ઇસ્માઇલભાઇ નાથુભાઇ આગલોડીયા, રસુલભાઇ કાળુભાઇ આગલોડીયા, ઇસ્માઇલભાઇ જમાલભાઇ આગલોડીયા, ઇદ્રીસભાઇ અલજીભાઇ નોંદોલીયા, રહીમભાઇ નુરાભાઇ આગલોડીયા,પીરાભાઇ વલાભાઇ માણસીયા, અૈયુબભાઇ જમાલભાઇ સુણસરા, અબ્દુલભાઇ જીવાભાઇ આગલોડીયા તથા અન્ય શ્રેષ્ઠીઅો, ઉલેમાઅો અને યુવાનોઅે ઉત્સાહ સાથે હાજરી આપી સલામ સાથે આવકાર આપેલ.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનીધીઅો તરીકે જ.કમાલુદ્દીનભાઇ સાહેબ, વલીભાઇ સાહેબ , અ.રજાકભાઇ વગદીયા(લોકસેવા), મહમંદભાઇ અેસ.પી.સાહેબ, ઇબ્રાહીમભાઇ ઉમતીયા અને દાઉદભાઇ આગલોડીયા અે ટ્રસ્ટ ના "વિઝન અને મિશન"ની વિગતવાર ચર્ચા નવાવાસ ગામના આ તમામ આદરણીય આગેવાનો,વડીલો,શ્રેષ્ઠીઅો અને યુવાનો સમક્ષ ઉંડાણ પુર્વક કરવામાં આવી અને તેમની દુઆઅો સાથે આશિર્વાદ મેળવવામાં આવ્યા અને હાજર રહેલા તમામ મુરબ્બીઅોઅે તમામ પ્રકારના સહકાર આપવાની ઇચ્છા જાહેર કરીને
ટ્રસ્ટના આજીવન સભ્યપદોની સોપ્રથમની નોંધણીની શરુઆત પણ નવાવાસ ગામથી કરવાની ઇચ્છા સાથે અપીલ કરી.
ત્યારબાદ દુઅા કરીને બેઠક પુર્ણ કરી.
આગામી કાર્યક્રમ તા.૫.૧૦.૧૮ના રોજ મોટા મુમનવાસ ખાતે શુક્રવારના રોજ જુમ્માની નમાજ બાદ રાખવામાં આવેલ છે.ઇન્શા અલ્લાહ..
કા.પ્રમુખ જ.કમાલુદ્દીનભાઇ વતી
દાઉદભાઇ આગલોડીયા
કન્વીનર AGMEET

No comments:
Post a Comment