Wednesday, 16 September 2020

નવોદય પરીક્ષા રજીસ્ટ્રેશન ફોર્મ

 અસ્સલામુ અલયકુમ 🤲

👉દાંતા 60 મોમીન સમાજ ના વિદ્યાર્થીઓ માટે એક પહેલ.

દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ધો.6 માટે નવોદય સમિતિ દ્વારા પરીક્ષા યોજાય છે...

આ પરીક્ષા હાલ માં ધો.5 માં અભ્યાસ કરતાં હોય તે વિદ્યાર્થીઓ આપી શકશે..

👉 ચાલુ વર્ષે કોરાના મહામારી ને ધ્યાને રાખી ને દાંતા 60 શિક્ષક ગૃપ દ્વારા ઓનલાઇન ZOOM દ્વારા કલાસ ચાલુ કરવામાં આવશે..

👉તે માટે વ્હોટસપ ગૃપ દ્વારા જાણકારી આપવામાં આવશે..

👉 તો ઇચ્છુક વાલીઓ એ આ લિંક દ્વારા વિગત ભરવી.https://forms.gle/7wpNcvEb7L2amHsU8


ઓનલાઇન કલાસ નું સંચાલન કરનાર ..

લેબડીયા તૈયબભાઈ નુરમહમંદભાઈ 

PTC B.Com

ગામ :ભેમાળ

ઉંટીયા પ્રાથમિક શાળા, રાજુલા જિલ્લો:અમરેલી..

94297 32051


વધુ અન્ય માહિતી...

અતાઉલ્લા આર.ઉમતીયા.

માનપુર 9427516568


માર્ગદર્શક અને શુભેચ્છક

સ્મિત ટ્રસ્ટ પરિવાર .દાંતા 60 શિક્ષક ગૃપ..

👉🙏🙏 ધો.5 ના વાલીઓ ને જાણકારી આપી આ આ વિગત ભરાવવી...

https://docs.google.com/spreadsheets/d/1htFPvrvTGXSCRPriHs0oq64xtMwAGPE7hzjiQkGK9EI/edit?usp=sharing


Sunday, 14 June 2020

દાંતા સાઈઠ મોમીન સમાજ વિદ્યાર્થી સર્વે ફોર્મ

દાંતા સાઈઠ મોમીન સમાજ વિદ્યાર્થી સર્વે ફોર્મ
અસ્સ્લામું અલયકુમ ,ચાલુ વર્ષ -૨૦૨૦ માં ધો.10
,ધો,૧૨ સાયન્સ ,કોમર્સ ,અને આર્ટસ માં ઉત્તિર્ણ
થયેલ વિદ્યાર્થી ની માહિતી ભરવી.અને પોતાની
માર્કશીટ ની કોપી ,9624544966 વ્હોટ્સપ
(ATAULLA R UMATIYA) પર નામ અને ગામ સાથે
મોકલાવવી.
રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો.

Thursday, 24 January 2019

દાંતા સાઈઠ મોમીન શિક્ષક ગૃપ -જનરલ નોલેજ સ્પર્ધા -પરિણામ જાહેર



ધો ૬/૭ માં સૌથી વધુ હાઈવેસ્ટ માર્કસ ----97 
ધો.૮-૯ માં સૌથી વધુ હાઈવેસ્ટ માર્કસ  ---92
સમગ્ર પરિણામ જોવા માટે .     અહી ક્લિક કરો.
ધો.૬-૭ ના બાળકો ની OMR જોવા અહી ક્લિક કરો.
ધો .૮-૯- ના બાળકો ની OMR જોવા   અહી ક્લિક કરો.

Tuesday, 1 January 2019

ઓનલાઈન રજીસ્ટ્રેશન ની વિગત

અસ્સ્લામું અલયકુમ,
 ઓલ ગુજરાત મોમીન એજ્યુકેશન એન્ડ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ અને દાંતા સાઈઠ મોમીન શિક્ષક ગૃપ દ્વારા આયોજિત  ધો.૬ થી ૯ માં અભ્યાસ કરતાં બાળકો માટે પ્રથમ જનરલ નોલેજ સ્પર્ધા નું આયોજન કરેલ છે.
તે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલ છે.તેની વિગત મુકેલ છે.તો ઝડપથી રજીસ્ટ્રેશન ફોર્મ અને જરૂરી ફીસ જમા કરાવો.અને આગળ ની બેઠક વ્યવસ્થા ની કાર્યવાહી કરી શકાય.

ઓનલાઈન રજીસ્ટ્રેશન ની વિગત જોવા માટે    અહી ક્લિક કરો.
PDF માટે ક્લિક કરો. 

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે

દાંતા સાઈઠ મોમીન સમાજ ના બાળકો માટે પ્રથમ જનરલ નોલેજ સ્પર્ધા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે
click here

Tuesday, 25 December 2018

દાંતા સાઈઠ શિક્ષક ગૃપ દ્વારા આયોજિત જનરલ નોલેજ ક્વિઝ સ્પર્ધા



પરીક્ષા કેન્દ્ર :અલી પબ્લિક સ્કૂલ –નારગઢ
પરીક્ષા તારીખ :૨૦/૦૧/૨૦૧૯
                                                                                                         

Ø આ સ્પર્ધા નો હેતુ ફક્ત સમાજ બાળકો ને પાયા થી સ્પર્ધાત્મક પરીક્ષા નો મહાવરો મળી રહે,બાળકો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા નું વાતાવરણ બને.
Ø આ સ્પર્ધા ના પરીક્ષા નું સંચાલન દાંતા સાઈઠ શિક્ષક ગૃપ કરશે.
Ø બે પ્રશ્નપત્ર રહેશે. 1.ધો ૬ અને ૭   2. ધો. ૮ અને ૯
Ø કુલ ૩૦૦ બાળકો ની સંખ્યા લેવાની છે.જેમનું રજીસ્ટ્રેશન ફોર્મ જમા થશે તેને પરીક્ષા માં બેસવા મળશે.
Ø ટોપ 20 બાળકો ને સખી દાતા દ્વારા રૂ.૫૦૦ થી વધુ ઇનામ આપી ને ઇનામ વિતરણ કાર્યક્રમ કરી ને પ્રોત્સાહિત કરવામાં આવશે.
Ø પેપર ૧૦૦ ગુણ નું રહેશે.બધા જ પ્રશ્નો MCQ પ્રકાર ના હશે. સમય :2 કલાક
Ø પ્રશ્નો ના જવાબ OMR માં કરી ને આપવાના રહેશે.પરિણામ OMR સ્કેન કરી ને તૈયાર કરવામાં આવશે.દરેક વાલી પોતાના બાળક ની OMR જોઈ શકશે.
Ø ધો.૬ અને ૭ માટે તેમની વયકક્ષા ને ધ્યાને રાખી આપેલ પુસ્તકમાંથી ૨૩ થી પાછળ ના પેજ નું વાંચન કરાવવું.અને ધો 8 અને 9 માટે તમામ પેજ રહેશે.
Ø  10 ગુણ ના પ્રશ્નો માનસિક અભિયોગ્યતા પ્રકાર ના રહશે.
Ø 10/01/2019 સુધી દરેક બાળક ના બેઠક નંબર ની જાણકારી આપવામાં આવશે.
Ø પરીક્ષા ની તમામ અપડેટ અને સૂચનો માટે ... https://dantamominsamaj.blogspot.com/
Ø OMR ની પ્રેક્ટીસ માટે નમુનો જોવા માટે પેજ 2 પર

                                            :સૌજન્ય :
દાંતા સાઈઠ મોમીન શિક્ષક ગૃપ

દાંતા સાઈઠ શિક્ષક ગૃપ દ્વારા આયોજિત જનરલ નોલેજ સ્પર્ધા (પ્રથમ તબક્કો ધો.૬ થી ૯ અભ્યાસ કરતા ભાઈઓ- બહેનો માટે )


Wednesday, 10 October 2018

દાંતા સાઈઠ મોમીન સમાજ વિદ્યાર્થી સર્વે ફોર્મ

             અસ્સ્લામું અલયકુમ  આ સર્વે ફોર્મ દાંતા સાઈઠ મોમીન સમાજ માં આવતા ગામમાં ધો.12 પાસ થી ઉપર અને 35 વર્ષ સુધી ઉમર મર્યાદા ધરાવતા હોય તેની માહિતી આ ફોર્મ માં સબમિટ કરવાની છે.(ખાસ વિનંતી દરેક વ્યક્તિ પોતાની વિગત એક જ વાર સબમિટ કરે)સર્વે ફોર્મ તૈયાર કરનાર -ઉમતીયા અતાઉલ્લા (સરકારી પ્રાથમિક શિક્ષક) સપર્ક -૯૬૨૪૫૪૯૯૬૬
CLICK HERE

Sunday, 7 October 2018

તા.૩.૧૦.૧૮ની સવારે ૧૦ વાગે નવાવાસ ગામની જુમ્મા મસ્જિદ માં "All Gujarat Momin Empowerment & Education Trust, Ratanpur-Gujarat(AGMEET)" નો સૌ પ્રથમ "આશિર્વાદ કાર્યક્રમ

                    આજરોજ તા.૩.૧૦.૧૮ની સવારે ૧૦ વાગે નવાવાસ ગામની જુમ્મા મસ્જિદ માં "All Gujarat Momin Empowerment & Education Trust, Ratanpur-Gujarat(AGMEET)" નો સૌ પ્રથમ "આશિર્વાદ કાર્યક્રમ" રાખવામાં આવેલ છે. જેમાં નવાવાસ ગામના આદરણીય આગેવાનો જેવાકે પીરભાઇ જીવાભાઇ મહેસાણીયા, ઇસ્માઇલભાઇ નાથુભાઇ આગલોડીયા, રસુલભાઇ કાળુભાઇ આગલોડીયા, ઇસ્માઇલભાઇ જમાલભાઇ આગલોડીયા, ઇદ્રીસભાઇ અલજીભાઇ નોંદોલીયા, રહીમભાઇ નુરાભાઇ આગલોડીયા,પીરાભાઇ વલાભાઇ માણસીયા, અૈયુબભાઇ જમાલભાઇ સુણસરા, અબ્દુલભાઇ જીવાભાઇ આગલોડીયા તથા અન્ય શ્રેષ્ઠીઅો, ઉલેમાઅો અને યુવાનોઅે ઉત્સાહ સાથે હાજરી આપી સલામ સાથે આવકાર આપેલ.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રતિનીધીઅો તરીકે જ.કમાલુદ્દીનભાઇ સાહેબ, વલીભાઇ સાહેબ , અ.રજાકભાઇ વગદીયા(લોકસેવા), મહમંદભાઇ અેસ.પી.સાહેબ, ઇબ્રાહીમભાઇ ઉમતીયા અને દાઉદભાઇ આગલોડીયા અે ટ્રસ્ટ ના "વિઝન અને મિશન"ની વિગતવાર ચર્ચા  નવાવાસ ગામના આ તમામ આદરણીય આગેવાનો,વડીલો,શ્રેષ્ઠીઅો અને યુવાનો સમક્ષ ઉંડાણ પુર્વક કરવામાં આવી અને તેમની દુઆઅો સાથે આશિર્વાદ મેળવવામાં આવ્યા અને હાજર રહેલા તમામ મુરબ્બીઅોઅે તમામ પ્રકારના સહકાર આપવાની ઇચ્છા જાહેર કરીને
ટ્રસ્ટના આજીવન સભ્યપદોની સોપ્રથમની નોંધણીની શરુઆત પણ નવાવાસ ગામથી કરવાની ઇચ્છા સાથે અપીલ કરી.
ત્યારબાદ દુઅા કરીને બેઠક પુર્ણ કરી.

આગામી કાર્યક્રમ તા.૫.૧૦.૧૮ના રોજ મોટા મુમનવાસ ખાતે શુક્રવારના રોજ જુમ્માની નમાજ બાદ રાખવામાં આવેલ છે.ઇન્શા અલ્લાહ..

કા.પ્રમુખ જ.કમાલુદ્દીનભાઇ વતી
દાઉદભાઇ આગલોડીયા
કન્વીનર AGMEET

All Gujarat Momin Empowerment & Education Trust, Ratanpur-Gujarat(AGMEET)" નો સૌ પ્રથમ "આશિર્વાદ કાર્યક્રમ

Tuesday, 28 August 2018

Gujarat Police Constable Exam 2018 Online Test No.2 General Knowledge

                                               Hello Friends ! here is an important online test for upcoming Gujarat police Constable Exam. Here you can give online test related Exam Syllabus and can prepare better for any exam.

click here. .EXAM-2

Wednesday, 21 February 2018

SMARAT STUDENTES ONLINE -TEST-2

 SMARAT STUDENTES ONLINE -TEST-2
        આ ઓનલાઈન ટેસ્ટ મોમીન સમાજ ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય તેમને મહાવરો મળી શકે તે માટે આ નાનકડો પ્રયાસ કરવામાં આવે છે.
CLICK HERE

Sunday, 18 February 2018

SMART STUDENTS ELIGIBILITY TEST-1-certificate-

 Certificate top ten--

 click here

SMART STUDENTS ELIGIBILITY TEST-1

  • સ્પર્ધાત્મક પરીક્ષા આપતાં વિદ્યાર્થી ઓ માટે દર અઠવાડિયે 50 ગુણ નો ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવશે.
  • શાંત અને એકાંત વાતાવરણ માં બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવો.
  • આ ટેસ્ટ વખતે પોતાની પાસે નોટ-પેન ની સુવિધા રાખવી.
  • ટેસ્ટ માં પોતાનું આખું નામ અને ગામનું નામ લખવું.
  • ઓછા સમય માં વધુ ગુણ મેળવનાર દસ નું નામ આ બ્લોગ પર મુકવામાં આવશે.અને ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવશે.
  • આન્સર કી પછી થી જાણ કરવામાં આવશે.
  • આ ટેસ્ટ માં મદદરૂપ બનનાર
  •  -UMATIYA ATAULLA -MANPUR TA-DANTA
  •    IMRANBHAI MOGAL-PALANPUR
  •    MOMIN RAISHBHAI  NAGEL TA-DANTA  
 CLICK HERE ONLINE TEST
answer key

Sunday, 4 December 2016

ON LINE EXAM-NO-21

Hello Friends ! here is an important online test for upcoming Any competitive Exams. Here you can give online test related Exam Syllabus and can prepare better for any exam.

CLICK HERE 

Sunday, 27 November 2016

ON LINE EXAM-NO -20


GSSSB Clerk, GPSC, Constable Exams Online  Test No.20 Hello Friends ! here is an important online test for upcoming Any competitive Exams. Here you can give online test related Exam Syllabus..


                 સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા દાંતા મોમીન સમાજ ના યુવાનો માટે આ વેબસાઈટ પર દરરોજ એક ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવશે.જે ટેસ્ટ આપી ને સારી તૈયારી કરી શકો છો. 
CLICK HERE-

Thursday, 10 November 2016

Exams Online-NO-19


Hello Friends ! here is an important online test for upcoming Any competitive Exams. Here you can give online test related Exam Syllabus and can prepare better for any exam.
CLICK HERE 

Gujarati Current Affairs Quiz PDF of 9th November 2016

Gujarati Current Affairs Quiz PDF of 9th November 2016 

 Click Here Download Current Affairs Quiz Date 09-11-2016 In Gujarati

Wednesday, 9 November 2016

ONLINE EXAM-NO-18

 Hello Friends ! Here is Today's quiz based on General Knowledge Subject. This 20 Questions PDF File will Help you all for all competitive exams like GPSC, UPSC, HTAT, TET, TAT, CTET, Talati, Clerk And Many Government Exams. 
Click on
CLICK HERE

Friday, 28 October 2016

Gujarati Current Affairs Quiz PDF of 28th October 2016

Read it on to get most out of it and to stand as par with your competition counterparts!!!

 
Click Here Download Current Affairs Quiz Date 28-10-2016 In Gujarati

Gujarati Current Affairs Quiz PDF of 27th October 2016

Read it on to get most out of it and to stand as par with your competition counterparts!!!

 
Click Here Download Current Affairs Quiz Date 27-10-2016 In Gujarati

Gujarati Current Affairs Quiz PDF of 26th October 2016

Read it on to get most out of it and to stand as par with your competition counterparts!!!

 
Click Here Download Current Affairs Quiz Date 26-10-2016 In Gujarati

Dvirukt ane Ravanukari shabdo gujarati vyakaran video


Sangna ane prakar | Gujarati vyakaran video


shabdkosh kram gujarati vyakaran | शब्दकोश क्रम


Nipat Gujarati vyakaran | (Nipat) Gujarati Grammar


samas gujarati vyakaran video