પરીક્ષા કેન્દ્ર :અલી
પબ્લિક સ્કૂલ –નારગઢ
|
પરીક્ષા તારીખ
:૨૦/૦૧/૨૦૧૯
|
Ø આ સ્પર્ધા નો હેતુ ફક્ત સમાજ બાળકો ને પાયા થી
સ્પર્ધાત્મક પરીક્ષા નો મહાવરો મળી રહે,બાળકો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા નું વાતાવરણ
બને.
Ø આ સ્પર્ધા ના પરીક્ષા નું સંચાલન દાંતા સાઈઠ
શિક્ષક ગૃપ કરશે.
Ø બે પ્રશ્નપત્ર રહેશે. 1.ધો ૬ અને ૭ 2. ધો.
૮ અને ૯
Ø કુલ ૩૦૦ બાળકો ની સંખ્યા લેવાની છે.જેમનું
રજીસ્ટ્રેશન ફોર્મ જમા થશે તેને પરીક્ષા માં બેસવા મળશે.
Ø ટોપ 20 બાળકો ને સખી દાતા દ્વારા રૂ.૫૦૦ થી વધુ
ઇનામ આપી ને ઇનામ વિતરણ કાર્યક્રમ કરી ને પ્રોત્સાહિત કરવામાં આવશે.
Ø પેપર ૧૦૦ ગુણ નું રહેશે.બધા જ પ્રશ્નો MCQ
પ્રકાર ના હશે. સમય :2 કલાક
Ø પ્રશ્નો ના જવાબ OMR માં ● કરી ને આપવાના રહેશે.પરિણામ OMR સ્કેન કરી ને
તૈયાર કરવામાં આવશે.દરેક વાલી પોતાના બાળક ની OMR જોઈ શકશે.
Ø ધો.૬
અને ૭ માટે તેમની વયકક્ષા ને ધ્યાને રાખી આપેલ પુસ્તકમાંથી ૨૩ થી પાછળ ના પેજ નું
વાંચન કરાવવું.અને ધો 8 અને 9 માટે તમામ પેજ રહેશે.
Ø 10 ગુણ
ના પ્રશ્નો માનસિક અભિયોગ્યતા પ્રકાર ના રહશે.
Ø 10/01/2019 સુધી દરેક બાળક ના બેઠક નંબર ની જાણકારી
આપવામાં આવશે.
Ø OMR ની પ્રેક્ટીસ માટે નમુનો જોવા માટે પેજ 2 પર
:સૌજન્ય :
દાંતા સાઈઠ મોમીન શિક્ષક ગૃપ